મન

હું છું મન, સાવ ચંચળ,ગમે ત્યારે પજવું, એકદમ રંપટ.વિચારો ની પોટલી લાવું,ઊંડું વિચારે એને ઉકેલ બતાવું.દર્પણ માફક સૌના વિચારશ્રેણી દર્શાવું,મને મૈલું રાખો, તો કર્મો એવા કરાવડાવું.સાચવો મને તો હું પણ તમને સાંચવું,છેડતી કરો, તો શેષનાગ જેવો વિકરાળ બનું.અહીં જ છું, તમારી સાથે, અનંત સુધી,તમને એકલો મૂકી ના શકું,યાદો સંગ્રહી,આંખો મીંચી જોવો,કોઈ ના નામ થી,કોઈ સંગીત … Continue reading મન

Advertisements

હમસફર 

​જીવન નું સફર, અને એક બસ એક મજેદાર સાથી. પછી ભલે ને એ હોય મારા માટે સ્વાર્થી, જીવન જીવું એની સંગ, કરી કરકસર . જેને સંગ લાગે જીવન વિશાળ, લાવે હૈયે ચોમાસા ની ભીનાશ, શબ્દો એનાં મોતી, પીરોવે સ્વપ્ન, મમતા ની એ મૂરત, કરે કદર પારાવાર. રહસ્ય જેનું સ્મિત, કરે ગુસ્સો અપાર, સાચવે પરિવાર ને, … Continue reading હમસફર