મન

હું છું મન, સાવ ચંચળ,ગમે ત્યારે પજવું, એકદમ રંપટ.વિચારો ની પોટલી લાવું,ઊંડું વિચારે એને ઉકેલ બતાવું.દર્પણ માફક સૌના વિચારશ્રેણી દર્શાવું,મને મૈલું રાખો, તો કર્મો એવા કરાવડાવું.સાચવો મને તો હું પણ તમને સાંચવું,છેડતી કરો, તો શેષનાગ જેવો વિકરાળ બનું.અહીં જ છું, તમારી સાથે, અનંત સુધી,તમને એકલો મૂકી ના શકું,યાદો સંગ્રહી,આંખો મીંચી જોવો,કોઈ ના નામ થી,કોઈ સંગીત … Continue reading મન

Advertisements

હવે !

પાનખર નથી, પણ તારા ઉર માં દુકાળ, નથી રત્તી ભર સ્નેહ, નથી માયા-લાગણી, જાણે આંખો માંથી વરસતી હોય પોકાર, દરિયા દિલ, "માસૂમ", શા માટે થયો પાષાણી. ના કોઈ આરઝૂ, ના કોઈ ઈબાદત, ના પ્રેમ ની હુંફ, ના કોઈ પતાવટ, ને બાંધ્યા બધા જીવન ના રમકડાં, હવે, આની જરૂર પડશે નહિ કે કેમ ? હવે નથી … Continue reading હવે !