હમસફર 


​જીવન નું સફર,

અને એક બસ એક મજેદાર સાથી.

પછી ભલે ને એ હોય મારા માટે સ્વાર્થી,

જીવન જીવું એની સંગ, કરી કરકસર .
જેને સંગ લાગે જીવન વિશાળ,

લાવે હૈયે ચોમાસા ની ભીનાશ,

શબ્દો એનાં મોતી, પીરોવે સ્વપ્ન,

મમતા ની એ મૂરત, કરે કદર પારાવાર.
રહસ્ય જેનું સ્મિત, કરે ગુસ્સો અપાર,

સાચવે પરિવાર ને, રાખી અખંડ,

સૌ નું ગૌરવ, રહે પ્રેમ પૂર્વક, 

એ છે, એક સાચી હમસફર !

સૌને મનાવે, પણ મને નખરા બતાવે,

જેની વાતો હોય આ દુનિયા થી પરે,

જેને સંગ આ ધરા બસ મહેકી ઉઠે,

કહે એને “પ્રિત” માસુમ, જે હમસફર બને .

#ગુજરાતી #કવિતા #gujaratipoem 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s